પ્રેમજીવનની કેડી સુખ - દુઃખ રૂપી રસ્તાઓથી,
તડકા છાયા વાળી, ઊબડખાબડ શેરી જેવી છે.
તો આ સફરમાં મારા જીવનસાથી તારો હુંફાળો, હાથ🤝 અને સાથ👫 માંગુ છું.તો તું મને તારા
કૂણાં કૂણાં હાથનો પ્રેમ ભરેલો સ્પર્શ અને સાથ આપીશ ને🌻???❤️☝️🫶🫵

Gujarati Questions by Varsha Patel : 111858798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now