જેના પર ગર્વ હોય , અભીમાન હોય , અરે અધીક વીશ્વાસ હોય અરે જે આપણું સ્વાભીમાન હોય, જયારે દુનીયા રૂઠે તોય અએમ લાગે કે શું ફર્ક પડે ભલે રૂઠે, મારી સાથે કોઈ છે જે મારી દુનિયા છે , પણ ભગવાન એનેજ અલગ કરી દે છે જે અધીક પ્રીય હોય છે. એક સદમો જેલી લઈએ ફરી કયાય મન લાગે ફરી એજ પરીસ્થીતી, અરે દુનીયાએ નામ નૈતિક અનૈતિક આપ્યું તે મુજબ, સંબંધ નૈતીક હોય કે અનૈતિક કોઈજ કાયમ નથી રહેતું સાથે.
બસ ઈશ્વર તું એમ શીખાડે કે વર્તમાન માં જીવો ભુતકાળ ને ભુલી જાઓ, જાય એ પરત નથી આવતું? તો સવાલ છે શીવને મારો કે ૧૦૮ જન્મ સતી ના મુખની માળાઓ ગળે બાંધી કેમ સતી ની રાહ દેખેલ??

-Hemant Pandya

Gujarati Questions by Hemant Pandya : 111859496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now