જેટલી એકબીજાની કદર કરશો,

સંબંધ એટલો જ મજબુત થશે...

સેલ્ફીની જગ્યાએ ક્યારેક

કોઈકનું દુઃખ ખેંચી શકો

તેવો પ્રયત્ન કરજો, દુનિયા તો શું,

ઈશ્વર પોતે પણ લાઈક કરશે..

Gujarati Shayri by Ghanshyam Kaklotar : 111860759

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now