Gujarati Quote in Thought by Ankita Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા હું ગુજરાતી………

હા મને ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી છે……….



માતૃભાષા ને સત સત નમન

 

આજનું બાળક ગુજરાતી તો છે,

પણ અંગ્રેજીના મોહમાં,

ગુજરાતી ભાષા ને ભૂલી રહ્યું છે

તમે ભલે ગમે એટલા મોર્ડન થઈ જાઓ,

પણ સંસ્કૃતિ કેમ ભૂલાય

ગુજરાતી ભાષાતો આપણું ગૌરવ છે.

એનું મહત્વ ક્યારેય ભૂલશો નહિ

કોઇપણ કાર્યક્ષેત્રમાં તમે ગમે એટલા નિપુણ હોવ,

પણ જો ભાષા બોલવામાં પાછળ પડ્યા

તો તમારી કોઈ પણ સિદ્ધિ શૂન્ય સમાન છે.

તો ચાલો સૌ સાથે મળીને ગૌરવંતી ગુજરાતી ભાષાને મહાન બનાવીએ………….

જય જય ગરવી ગુજરાત

 

PROUD TO BE GUJARATI

Gujarati Thought by Ankita Patel : 111862332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now