Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ અને દિમાગ વચ્ચે થતું રોજ આ યુધ્ધ છે,
ક્યારેક હારતુ દિલ તો ક્યારેક હારતુ દિમાગ છે,

દિલ કહે હું સાચું,દિમાગ કહે હું,
બન્ને વચ્ચે ફસાતો માનવી અહીં રોજ છે,

દિમાગ ને વ્હાલો પૈસો અને દિલ ને વ્હાલો પ્રેમ,
દિમાગ સમજે સ્વાર્થની ભાષા, દિલ તો સમજે માત્ર પ્રેમ,

એક ને વ્હાલી જગતની રીત તો,
એક ને વ્હાલી પ્રીત છે,

પૈસા વગર નથી ભરાતું પેટ તો
પ્રેમ વગર નું મન રહી જાય છે ખાલી દેહ
અહિં તો બન્ને જરૂર છે.....

-Dave Yogita

Gujarati Thought by Dave Yogita : 111862954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now