એક પિતા પોતાની દીકરીને હંમેશા એમ જ કહેતો હોય છે કે,"દીકરી આખી દુનિયા ભલે તારી વિરુદ્ધમાં હોય પણ તારો પિતા હંમેશા તારી સાથે જ હશે. આથી જ પિતાની જ્યારે હયાતી ન હોય ત્યારે દીકરીને બસ એ જ દુઃખ હોય છે કે, તેને માથે હાથ મૂકીને પડખે રહેવાવાળા પિતાની જગ્યા આજીવન હવે કોઈ નહીં લઈ શકે અને તે સનાતન સત્ય હોય છે.
- પાયલ ચાવડા પાલોદરા