દોસ્તીની શરૂઆત છે આંસુ
દોસ્તીનો અંત છે આંસુ
થોડું હસ્યા તોય શું
થોડું રડયા તોય શું
દોસ્તી આખરે છે આંસુ
દોસ્તીનું દર્દ છે આંસુ
દર્દની દવા છે આંસુ
દોસ્તીમા કાંઈ મેળવીએ કે નહિ,
દોસ્તીની હાલત છે આંસુ
દોસ્તીમા પ્રેમ મેળવીએ કે નહિ
દોસ્તીમા પ્રેમનું સ્વરૂપ છે આંસુ
દોસ્તીની શરૂઆત છે આંસુ
દોસ્તીનો અંત છે આંસુ

Gujarati Motivational by Hamir khistariya : 111864743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now