નજરોથી નર્યો પ્રેમ છલકાય છે
ચણ ચણતાં વ્હાલ ઊભરાય છે
એકમેક પર કુરબાન થવાય છે
આવા દ્રશ્યો બહુ જૂજ દેખાય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111865719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now