આજે ઋતુઓ પણ જાણે કહી રહી પ્રકૃતિને જાણે મારે તો તારી સાથે રહેવું છે.
પણ આ તારી સાથે ચેડા કરતા માનવીની પ્રકૃતિ જોઈ હુંએ કંટાળી ગયો ને હવેતો હુંય ત્રાહિમામ બોલાવી રહ્યો છું.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Gujarati Blog by Rinal Patel : 111866130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now