લોકો ની વાતો માં આવી ને ક્યારેય કોઈ નિર્ણય ના લેશો

કેમકે જે

અહીંયા લોકો તમને જીતાડવા નહી પણ હરાવવા બેઠા છે.

તમે પાછળ પડશો તો કોઈ તમને હાથ નહિ આપશે,

પણ જો તમે આગળ વધી ગયા તો તમારો પગ જરૂર ખેંચશે……

Gujarati Thought by Ankita Patel : 111866263

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now