વિચારોના વેરણ વંટોળમાં આજે પણ ઉભું છે એકબંધ તારી યાદોનું એ વૃક્ષ..

કાગળની કિનારીએ સચવાયેલા સબંધની સુવાસ હજુએ કલમથી કોતરાય છે..

-Anil parmar

Gujarati Shayri by Anil parmar : 111866348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now