એ ઢળી એમ હું ઢળી ના શક્યો!
અદ્દલ, આકારમાં વળી ના શક્યો,
બદલાયેલા ભાવ બસ જોઈ રહ્યો,
એમાં મારું સ્થાન હું કળી ના શક્યો.

-ધબકાર

Gujarati Whatsapp-Status by I M Fail... : 111866829
Shefali 2 months ago

Touchy words 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now