મહોબ્બત નું પ્રતિક જે કહેવાય છે..❤️
ત્યાં કોઇક ની મહોબ્બત દફન છે..😔
એ દદૅ ક્યાં કોઈ ને ય અનુભવાય છે??💔
પુરી દુનીયા ને એ મહોબ્બત ની જાણ થાય છે🤔
પણ ,
એ કબરમાં રહેલી એ મુમતાજ જ તો એનાથી અજાણ છે..😪
અનુરાગ બાસુ*

Gujarati Whatsapp-Status by Anurag Basu : 111867733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now