હે પ્રભુ,મેં તો તારી પાસે કંઈ જ માગ્યું જ નહોતું🤔
ને તે તો‌ અણમોલ ખજાનો આપી દીધો મને😊
એના બદલામાં જો
આપું જીવ
તો પણ ઓછો પડે😇
ક્યાં છૂપાવી રાખ્યો હતો,
આ પારસમણિ , પથ્થર ને પણ સ્પર્શે છે,
સોનુ બનાવી દે છે.❤️
એ મારા ખોળામાં
વણ માગ્યે તે આપી દીધો😇
આમ જ સદા મારા આ પારસમણિ ને
મારા જ હદય માં
સાચવી રાખજે.💝
બીજું કંઈ ભલે ને
ન આપજે..😍🙏
અનુરાગ બાસુ*

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111868000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now