રહમ નજર તે આપી, દયા દ્રષ્ટિ પણ તે આપી, અમી નજર પણ તે આપી, માનવી બનાવી માનવતા તે આપી , આમાં મારૂં કંઈ નથી નાથ, પંચ તત્વ નો આ દેહ તે આપ્યો , ચીઠ્ઠી નો ચાકર ખુદને જાણું, બતાવ નાથ તારી મરજી શું છે..જય ગુરુદેવ જય અલખ ધણી

-Hemant Pandya

Gujarati Religious by Hemant pandya : 111869122

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now