દરેક વ્યક્તિ
એક હનુમાન હોય છે,
બસ ખાલી શક્તિઓ યાદ
અપાવવા માટે જાંબુવાન જેવા
મિત્રની જરૂર હોય છે !!

-કહાની નંબર વન

Gujarati Shayri by કહાની નંબર વન : 111869251

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now