મેં ઈશ્વરને કહ્યું
મને કોઈ પણ તકલીફ વગરનો રસ્તો બતાવ,
તો એણે મને
*સ્મશાનનો રસ્તો બતાવ્યો*

જીંદગીની સૌથી મોટી તકલીફ એજ છે કે
તકલીફ વગરનો જીંદગી જ શક્ય નથી.

તકલીફ, *તક* આપવા અને *લીફ*ટ કરવા માટે જ આવે છે.

#priten 'screation#

Gujarati Quotes by Priten K Shah : 111869642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now