ચારે તરફ તારા હોવાનો અહેસાસ છે...
પળે પળ તારા પ્રેમનો એકરાર છે...
બધું જ સાફ તારા તરફથી રહ્યું છે હંમેશા...
ધૂંધળુ તો ભીતર બધું મેં કરી રાખ્યું છે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111870232
Kamlesh 11 months ago

ભારે...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now