સંબંધો ના ખાતામાં લાગણીઓ ના જમા-ઉધાર કોણ જાણે કેટલાય થઇ ગયા...
સરવૈયું કાઢતાં ખબર પડી કે
અમે તો ઉધારતા ઉધારતા ખાલી-ખમ થઇ ગયાં....

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111870708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now