Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🤔 શું વાત છે ? વાચકમિત્રો...👌
ઘણાં સમયથી કંઈ નવું લખ્યું ના હોવા છતાં.....

મારી લખેલ નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, કવિતાઓ અને સુવિચારોને,
આટલો બધો અદ્ભુત આવકાર આપવા બદલ
હું ખરેખર,
સાચા આનંદની અંદરની, હદયની લાગણીમાં તરબતર થઈ રહયો છું, વાચકમિત્રો
ફરી તમારો ખૂબ ખૂબ આભાર
શૈલેષ જોષીનાં તમને
દિલથી પ્રણામ
🙏🙏🙏
બસ આ રીતેજ...દરેક લેખકને સહકાર, અને સારા સાહિત્યને જીવનમાં આવકાર આપતા રહેશો, એજ અભ્યર્થના સાથે
જય જય ગરવી ગુજરાત
જય ભારત
🙏🏻🙏🏻🙏🏻
https://www.matrubharti.com/shaileshjoshi0106gma

Gujarati Thought by Shailesh Joshi : 111871481
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now