લગ્ન એટલે
મન, શરીર અને મસ્તિષ્ક પર કાયમી
એકાધિકાર આપવાની તૈયારી
કે પછી
કોઈ એક નિશ્ચિત સમય પુરતી જ
આ અધિકાર વાપરવાની તૈયારી?

- મહેન્દ્ર શર્મા

Gujarati Shayri by Mahendra Sharma : 111873908

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now