વરસે છે મેઘ મૂશળધાર,
ને કોરા રેહવાની બાધા છે,
જાણે કાનાને નિશદિન ઝંખતી,
પ્રિતઘેલી રાધા છે...

-Priyanka Chauhan

Gujarati Poem by Priyanka Chauhan : 111874065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now