રોજ સૂર્યોદય સાથે એક નવી શરૂઆત કરું છું,

તારી યાદોથી દૂર રહેવાનો નિરર્થક પ્રયાસ કરું છું,

એક યાદને ભૂલવા નવી યાદ બનાવી લઉં છું,

દોસ્ત! આમ જ યાદોની હારમાળામાં વધારો કરું છું.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111876208

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now