રેતની જેમ ક્ષણો સરકતી
જાય છે
જિંદગીધીરે ધીરે વિરમતી
જાય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111878648
Shefali 10 months ago

વાસ્તવિકતા.. 👏🏼👏🏼

Narendra Parmar 10 months ago

ખોટી ચિંતા શું કામ કરવાની જ્યાં સુધી જીવન લખ્યું છે ત્યાં સુધી જીંદગી ખુશખુશાલ જીવવાની ... 👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now