અનરાધાર વરસીને...

સમજતાં
સ્હેજમાં ચૂકાઈ જવાય
😔
કોઈને એટલો પણ પ્રેમ ન કરવો
કે
એ ગળાડૂબ થાય
...
અને
પ્રાણઘાતક લાગણીઓના વહેણથી બચવા
એ રમત રમતમાં
દૂર થઈ જાય!

... Abhipsha...

Gujarati Thought by Riddhi Patoliya : 111878909

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now