વિયોગમાં વલોવાતું હ્રદય જોયું છે?
કેન્દ્રથી વિમુખ વલય જોયું છે?
કેમ છું હું? પૂછવા માંગો છો!
ધરતી વિહોણું ફલક જોયું છે?



Kp

Gujarati Shayri by Kashyap Pipaliya : 111879361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now