ના કોઈથી મારે વેર કે ના અણગમો ના કોઈથી જાજા હેત, સમભાવ રાખી જીવું આ જગતમાં કોણ પોતાના કોણ પારકા આતો મતલબથી સહુને પ્રેમ,
પણ રદયથી રજયના તાર મેળવી પારકાને કરે પોતાના એથી મારે પ્રીત

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111881489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now