#પપ્પા 🥰🥰
એનો દિવસ ના હોય વ્હાલા... 😊👏😊
જેઓ મારા લોહીમાં વહે છે,
જેમના થકી આ સૃષ્ટિને મેં ભાળી છે,
જેમની આંગળી ઝાલી મેં પહેલી પગલી માંડી છે,
જેમના થકી મેં મારી ઓળખ બનાવી છે,
જેમણે સતત મારા માટે તેમની જાત ઘસાવી છે,
જેમણે તેમની જરૂરિયાતોથી પણ આગળ અમારી ઈચ્છાઓ રાખી છે,
એવા પરમાત્માતુલ્ય પિતાનો કોઈ જ દિવસ ના હોય....
એના માટે તો આખે આખો જન્મારો હોય વ્હાલા..... 👏👏👏
-Nirali Polara