ઘણાં લોકો એવાં મળ્યા
કે
એને જોઈને તરત પુછાઈ જાય,
"કેમ છો?"

ને અમુક
એવાં પણ મળ્યા
કે પૂછવાનું મન થાય
"છો જ કેમ?"

... Abhipsha...

Gujarati Thought by Riddhi Patoliya : 111882652

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now