તકલીફ વગરની જીંદગી એટલે
તીખાશ વગરની પાણીપુરી..

જિંદગીની પાણીપુરીની taste માણવા માટે બહારનું અહમ નું પડ તોડવું પડે અને સમજણ અને જ્ઞાન નો મસાલો ભરવો પડે અને તકલીફો અને ખુશીઓનું ખટ મીઠું પાણી છલોછલ ભરીને જીંદગીને માણવી પડે.. 👌👌

#priten 'screation

Gujarati Motivational by Priten K Shah : 111885224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now