રોજ આ અધુરી જિંદગી પૂરી કરતા કરતાં થાકી ગઈ છું હું..
રોજ આ અધુરી જિંદગી બચાવતા બચાવતા થાકી ગઈ છું હું..
બસ રોજ અધુરી જિંદગી ને જીવતાં જીવતાં થાકી ગઈ છું હું..

-Ri.... :-!

Gujarati Poem by Riddhi Trivedi : 111889985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now