સહજ સ્વભાવ ને-રંગ ઉજળો અહીં,
તે વાત નિરાલી ને-તે આંગણું અહીં,
પણ....
ના પેલા જેવો કલરવ,
કે
ના પેલા જેવી લડાઈ અહીં,
કેમ કે,
ભાઈ અધૂરો બહેન વિના..

-Hardik Patel

Gujarati Shayri by Hardik Patel : 111890116

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now