દરરોજ તારી રાહ જોવ છું હું..
ક્યારે આવીશ મરી જિંદગી માં એ અહેસાસ જગાવી ને બેઠી છું હું...
કુદરત ને બસ એટલું કેવું છે..
મારી આંખો ના સ્મરણો માં તને સમાવી લવ એટલું ઇચ્છુ છું હું..

-Sankhat Nayna

Gujarati Shayri by Sankhat Nayna : 111890611

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now