સ્વપ્ને આભ વરસે ને અહીં હું ભીંજાઉં તો કેવું?
ઝાકળ થોડું જો પડે ને સરોવર ભરાય તો કેવું??
ગુલમહોરે પંખી ટહુકે ને વસંત મનમાં ખીલે તો કેવું?

હું તને સ્મરુ ને તારી એક ઝલક મળે તો કેવું ?

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111892300

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now