સફરના મુકામે પહોંચવા કોઈ કેડી હોતી નથી,
એ તો કોઈ જાતેજ કરે છે,
એમજ સફળતા મેળવવા કોઈ સંઘર્ષ નથી દેખાતો,
એ તો કોઈ જાતેજ કરે છે..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111893988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now