ગણપતિ બાપા મોરિયા,તમે પધારો મારે ઓરડે.

લાડુ , લાપસી ચોળીયા,તમે પધારો મારે ઓરડે.

લાંબી સૂંઢવાળા મોરિયા,તમે પધારો મારે ઓરડે .

માતા,પિતાના છોરિયા ,તમે પધારો મારે ઓરડે.

જગમાં સૌ લોકે પૂજિયા, તમે પધારો મારે ઓરડે.

-Bhanuben Prajapati

Gujarati Religious by Bhanuben Prajapati : 111894927

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now