દિલમાં રહેલી વેદના સમજી શકે એવું કોઈ મળ્યું નથી.


અંતરના ઓરડે કોઈ ભીની સુવાસ આપે એવું કોઈ મળ્યું નથી.



જેટલી લાગણી વરસાવી તેને સમજનાર કોઈ મળ્યું નથી.


પ્રેમને બદલે પ્રેમ આપનારા કોઈ મળ્યું નથી.


શું કામ દિલ તેને સહેલાઈથી સમજી શકાયું નથી.

Gujarati Poem by Bhanuben Prajapati : 111895411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now