રેખા પોતાની પરિભાષા સમયે સમયે બદલે છે.
જો કપાળ પર દોરવામાં આવે તો નસીબ બદલી દે છે.
જમીન પર દોરવામાં આવે તો સરહદ બનાવી દે છે.
જો શરીર પર પાડવામાં આવે તો લોહી જ નીકાળી દે છે.
અને જો સંબંધોમાં દોરવામાં આવે તો દિવાલ બનાવી દે છે.

-Kishorbhai Sagathiya

Gujarati Thought by Kishor Sagathiya : 111896186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now