આજના યુગમા ધરતી પરનુ સ્વર્ગ એટલે
"ફરિયાદ વગરનુ મન"

-jighnasa solanki

Gujarati Thought by jighnasa solanki : 111897594
jighnasa solanki 3 years ago

હા .... ભગવાન ને પણ માણસથી ફરિયાદ છે. માણસ માત્ર ઈશ્વર પાસે ફરિયાદ અને માંગણી લઈ ને જ આવે છે. લાગણીથી અમસ્તો મળવા ક્યારેય નથી આવતો.

Pandya Ravi 3 years ago

એક વાત એ પણ છે કે કોઈ પણ ફરિયાદ વગર નું રહી પણ નથી શકતું

Pandya Ravi 3 years ago

એકદમ સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now