આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ કર્મના ન્યાયાધીશ તો એક જ. 'ભોગવે તેની ભૂલ'! આ એક જ ન્યાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો છે !

કર્મના વિજ્ઞાન વિષે વધુ જાણવા અહી વાંચો: https://dbf.adalaj.org/Sezc6nJM

#karma #mistakes #misery #factsoflife #lifelesson #lifelearning #gujaratistatus #quoteoftheday #quotesforyou #dadabhagwan #dadabhagwanfoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111899403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now