અનુરૂપ થશો તો ગમશો
અનુકૂળ થશો તો ફાવશો
ને
જે દી દર્શાવી ખુદની નાની ઈચ્છા
તે ક્ષણ કઠોર, સ્વાર્થી લાગશો.

-Padmaxi

Gujarati Poem by Padmaxi : 111900812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now