તને ખુશ જોવા તારી જિંદગી માં આવી હતી હું...
તને ખુશ જોવા તારા ચહેરા નો સ્મિત બની હતી હું...
તને ખુશ જોવા તારા હૃદય ની ધડકન બની હતી હું...
તને ખુશ જોવા તારા થી દુર જતી રઈશ હું...

-Sankhat Nayna

Gujarati Shayri by Sankhat Nayna : 111903358
Sunny 3 years ago

સ્નેહની જીંદગી જીવવા થોડી વાતો કરી હતી.....👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now