ફક્ત “રાશિના” ભરોસે ન રહેવુ ….
કારણકે ઘણીવાર ….
“કન્યા” રાશિવાળાને કન્યા નથી મળતી …
“ધન” રાશિવાળા પાસે ધન નથી હોતું….
“વૃષભ” રાશી વાળાને ગાયું ઠીક મારી દેતી હોય છે
અને
“સિંહ” રાશિવાળાને પણ ગલુડિયા બટકા ભરી જતાં હોય છે.
🙏. 😁

Gujarati Funny by Umakant : 111903732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now