દુઃખ એજ આપે જેને
પોતાના હોવાનો હક આપીએ,
પારકા તો ભટકાઈ ને પણ
માફી માંગી લે છે.😔

-Krishna

Gujarati Shayri by Krishna Rajput : 111903964
HARSH DODIYA 3 years ago

એકદમ સાચી વાત છે pritenbhai

Priten K Shah 3 years ago

પણ, સાચું કહું, એ દુઃખ અપેક્ષાઓનું હોય છે.. બાકી દુનિયાની કોઈ તાકાત આપણને દુઃખી ના કરી શકે.. anyway nice creation 👍

Krishna Rajput 3 years ago

Thanks for following & comment ❤️🖤

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now