એ સમય આવેગનો હતો કે સંપૂર્ણ ભાનનો !
હું નહીં બદલાયો એ સમયથી આજ સુધી....
કહેતી હતી કે નહીં ભૂલું છેલ્લા શ્વાસ સુધી !
ભૂલી જવાના દિવસ ગણી જો આજ સુધી....
- વાત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111905092

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now