જેને મળીને આપણને મજા આવે છે,
એનાંથી વધારે મજા,
આપણને મળીને જેને આવે છે,
એને મળવાથી આવે છે.
મિત્રો,
ખરેખર આ એક કરવા જેવો અનુભવ છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111905189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now