પોતાના ચહેરા પર ખુશી બીજા માટે રાખું છું....
દિલ માં શું છે એ દુનિયા થી છુપાવું છું...
બીજા ને હસાવવા ખુદ હંસતો ચહેરો રાખું છું...
એવી ખોટી આદતો હુ નયના સાંખટ રાખું છું...

-Sankhat Nayna

Gujarati Shayri by Sankhat Nayna : 111905438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now