યાદ કરું છું કે નહીં,
એનો વિવાદ રહેવા દે બહેન... ..
જરૂર પડે તો ખાલી યાદ કરજે...
તારો ભરોસો ખોટો નહી પડવા દઉં..
હોએક બીજા સાથે ભલે ઝગડો કરે...
પણ એક બીજા ને રડતા ન જોઈ શકે... -
તેનું જ નામ બહેન...👧💞


Miss u so much pagal 🤣😇

Gujarati Shayri by Krishna Rajput : 111910908
Krishna Rajput 3 years ago

Thank you so much 😍

Krishna Rajput 3 years ago

Okay 👍 thank you 😇

HARSH DODIYA 3 years ago

બેન ને હિંમત દેવાની એને કામ માં ડિસ્ટર્બ ના થાય એનું ધ્યાન રાખવું. Be strong. Ok

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now