હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુ:ખની ગેરહાજરી છે, પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.👍

-Krishna 💞

Gujarati Motivational by Krishna Rajput : 111911459
Nilesh D Chavda 3 years ago

સુની જિંદગીમાં કઈક ફરક હોય છે , જુકેલી નજરોમાં કઈક અર્થ હોય છે , તફાવત હોય છે ફકત જોનારની આંખોમાં, નહિતર હસતાં ચહેરા પાછળ પણ કઈક દર્દ હોય છે... ND...... 🤟👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now