કડવી મીઠી યાદોનો ખજાનો
સ્મૃતિપટ પર વસી જાય
અમીટ છાપ અંતરમાં છોડીને
૨૦૨૩નું વરસ વિદાય થાય
શમણાંઓને પાંખમાં ભરી
આશાઓની ઊડાન ભરી
સફળતાની નવી કેડીએ
૨૦૨૪ તરફ પગરણ મંડાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111911702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now